હિમાંશુ પરભુભાઇ મિસ્ત્રી | Himanshu Mistry

ઓક્ટોબર 11, 2007

વર રાજાને કાઢી ગયા.

Filed under: Uncategorized — Himanshubhai Mistry @ 8:21 પી એમ(pm)
Tags: , , , ,

વર રાજાને કાઢી ગયા.
ડિસેમ્બર માસમાં પિતાજીના મિત્ર કે જેઓ વર્ષોથી કેનેડામાં સ્થાયી થયેલાં છે તેઓ તેમના પરિવાર સાથે એક મહિના માટે અમદાવાદ આવ્યા હતાં. તેમનો પૂત્ર સેમ મારી જ ઉમરનો હોવાથી તેને અમદાવાદ બતાવવાની જવાબદારી મેં ઉપાડી લીધી હતી. નાનપણથી જ કેનેડામાં ઉછેર થવાથી તે ગુજરાતી બહુ સારું સમજી કે બોલી શકતો નહોતો.

તે જ અરસામાં મારા મિત્રના લગ્ન હોવાથી, હું સેમને લઇ મિત્રના ઘરે પહોંચી ગયો. હું હજુ તો કંઇ બોલું તે પહેલા જ સેમ બાજુમાં ઊભેલા વડિલોને પૂછવા માંડ્યો, “વરરાજાને કાઢી ગયા કે હજી વાર છે?”

— કોઈક સામયિકમાં ઘણાં વખત પહેલાં વાંચેલ.

Advertisements

ટિપ્પણી આપો »

હજુ સુધી કોઈ ટિપ્પણીઓ નથી.

RSS feed for comments on this post. TrackBack URI

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

Create a free website or blog at WordPress.com.

%d bloggers like this: