હિમાંશુ પરભુભાઇ મિસ્ત્રી | Himanshu Mistry

About Himanshu Mistry

Hi there!

Welcome to my weblog.

I am Himanshu Mistry from India [ 21°11’49″N 72°47’42”]

See my picture here

Himanshu Parbhubhai Mistry

I have created online Gujarati Unicode Editor for typing in Gujarati.
It supports only Internet Explorer on a PC.

visit : http://himanshubhai.googlepages.com/index.htm
another online Gujarati Typing tool developed by hindini.com at http://hindini.com/tool/gujarati/gujarati.html

15 ટિપ્પણીઓ »

 1. “It supports only Internet Explorer on a PC.”

  I can help you to get it work on Firefox..
  😉

  ટિપ્પણી by કાર્તિક મિસ્ત્રી — ઓક્ટોબર 11, 2007 @ 6:48 પી એમ(pm) | જવાબ આપો

 2. ગઝલ

  હોય શ્રધ્ધા ને સબૂરી સાથમાં
  સાંઇને પામી શકો પલવારમાં

  એમ એ તલવાર જેસલની નમી
  એકતારાનાં અહો રણકારમાં

  જે નમે છે તે પ્રભુને પણ ગમે
  જો અહંમ આ છુટશે સંસારમાં

  ના અમારૂ, ના તમારૂ કૈં અહિં
  રામની છે આ રમત દરબારમાં

  ચાલ “ચાતક” પામવા હો રામને
  નામ સ્મરણ થાય જો ધબકારમાં

  વિનોદ માણેક “ચાતક”
  અંજાર-કચ્છ.

  ટિપ્પણી by Govind — નવેમ્બર 29, 2007 @ 10:27 પી એમ(pm) | જવાબ આપો

 3. 🙂

  ટિપ્પણી by bibomedia.com — માર્ચ 5, 2008 @ 11:55 પી એમ(pm) | જવાબ આપો

 4. ગુજરાતી બ્લોગ જગતમાં આપનું સ્વાગત છે.
  આપનો આ બ્લોગ ગુજરાતી બ્લોગને “એક તાંતણે બાંધતી કડી”
  વિભાગમાં સમાવેશ કરેલ છે…
  (Last updated on: November 27, 2008 By Kantilal Karshala)

  http://gaytrignanmandir.wordpress.com/gujarati_blog_jagat/

  ટિપ્પણી by KANTILAL KARSHALA — ડિસેમ્બર 12, 2008 @ 1:59 એ એમ (am) | જવાબ આપો

 5. Hi Himanshu, Its nice to see your blogworld.Good Gazal, Gujarari unicode typing tool, Does it work with Mac 10.5 version,I want to learn..does it type direct in blog or seperatly ? you may wisit my blog leicestergurjari.wordpress.com thanks

  ટિપ્પણી by Dilip Gajjar — ડિસેમ્બર 19, 2008 @ 4:39 એ એમ (am) | જવાબ આપો

 6. શ્રી હિમાંશુભાઈ,

  તમારા Online Kalapi Unicode Keyboard, MPP Romanized, Extended MPP અને Remington Keyboard વાપરી જોયા અને ઘણાં જ ગમ્યા. ખૂબ ખૂબ અભિનંદન. તમે Kalapi Keyboard ડાઉનલોડ માટે રાખ્યું છે તે સૌથી ઉત્તમ કામ કર્યું છે. ગુજરાતની નવી પેઢીને ઘણાં બધા હિમાંશુભાઈ અને વિશાલભાઈ જેવા લાગણીશીલ પ્રોગ્રામરો મળતા રહે તેવી પ્રભુ સમક્ષ મારી પ્રાર્થના છે.

  ફક્ત એક Standard US Keyboard ઓપન ન થઈ શક્યું તેનું કારણ શું હશે ? તે હજુ કાર્યરત કર્યું નથી ? જો આ કીબોર્ડ કામ કરતું થાય તો કલાપી, હિતાર્થ વગેરે જુના જમાનાના નોન-યુનિકોડ ફોન્ટ પર પણ કામ થઈ શકે.

  -માવજીભાઈના પ્રણામ
  (http://www.mavjibhai.com)

  ટિપ્પણી by માવજીભાઈ મુંબઈવાળા — જાન્યુઆરી 5, 2009 @ 12:12 પી એમ(pm) | જવાબ આપો

 7. fine work keep it up

  ટિપ્પણી by mahesh dalal — માર્ચ 19, 2009 @ 10:58 પી એમ(pm) | જવાબ આપો

 8. Himanshu,

  I was wondering if you knew of any utility whereby I could convert Unicode Gujarati font to Non- Unicode font (specifically Vakil or Avantika or something else).

  Thanks.

  Supriya Devnani

  ટિપ્પણી by Supriya Devnani — એપ્રિલ 4, 2009 @ 2:21 એ એમ (am) | જવાબ આપો

 9. Hi Himanshu,

  This is EXCELLENT !!! I am Guju. living in London and also an actor too….

  Keep up the good work.

  Rikin

  ટિપ્પણી by Rikin — જુલાઇ 28, 2009 @ 3:13 પી એમ(pm) | જવાબ આપો

 10. Himanshu…..Congatulations ! Welcome to Gujarati WebJagat ! Wishing you ALL THE BEST, always !
  DR. CHANDRAVADAN MISTRY ( Chandrapukar )
  http://www.chandrapukar.wordpress.com
  Himanshu, YOU & your READERS are invited to my Blog Chandrapukar…Now there are Posts on HUMAN HEALTH …..Hope to see you there !

  ટિપ્પણી by chandravadan — જાન્યુઆરી 29, 2010 @ 7:35 એ એમ (am) | જવાબ આપો

 11. પ્રિય હિમાન્શુભાઇ,

  Kalapi Unicode Keyboard વાપરવાની મોજ પડે છે. ખૂબ ખૂબ અભિનંદન.

  પરંતુ,

  કોરલડ્રો એક્ષ૩ અને પાવરપોઇન્ટ ૨૦૦૩માં આપણા ગુજરાતી અને દેવનાગરી ફોન્ટ બરાબર ચાલતા નથી.

  ખાસ કરીને જોડાક્ષર નથી લખી શકાતા.

  કોઇ ઉકેલ ?

  અખિલ.

  ટિપ્પણી by અખિલ સુતરીઆ — ફેબ્રુવારી 7, 2010 @ 4:11 પી એમ(pm) | જવાબ આપો

 12. આપના બ્લોગને ગુજરાતી બ્લોગપીડિયા બ્લોગ એગ્રીગેટર સાથે જોડવામાં આવેલ છે. મુલાકાત લેશો https://himanshumistry.wordpress.com/

  ટિપ્પણી by Rupen patel — જૂન 6, 2010 @ 11:07 પી એમ(pm) | જવાબ આપો

 13. આપના બ્લોગને ગુજરાતી બ્લોગપીડિયા બ્લોગ એગ્રીગેટર સાથે જોડવામાં આવેલ છે. મુલાકાત લેશો http://rupen007.feedcluster.com/

  ટિપ્પણી by Rupen patel — જૂન 6, 2010 @ 11:11 પી એમ(pm) | જવાબ આપો

 14. Thanks, Himanshu, for the Gujarati typing support. I live in the US and teach kids how to read and write Gujarati, so your tutorials really helped. I appreciate all of the work you put into making the website!

  ટિપ્પણી by deepal — જાન્યુઆરી 21, 2012 @ 12:53 પી એમ(pm) | જવાબ આપો

 15. હિમાંશુભાઇ! તમારા ગુજરાતી કી બોર્ડ ખૂબ જ સરસ છે.પરંતુ ubuntu os માં કેવી રીતે તે કામ કરી શકે તે સમજાવો તો તમારો ખૂબ ખૂબ ધન્યવાદ.

  ટિપ્પણી by bakul — જૂન 27, 2012 @ 8:19 એ એમ (am) | જવાબ આપો


RSS feed for comments on this post. TrackBack URI

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

Blog at WordPress.com.

%d bloggers like this: