હિમાંશુ પરભુભાઇ મિસ્ત્રી | Himanshu Mistry

ફેબ્રુવારી 16, 2011

હવે તમે જ મચ્છરોને હેરાન કરો !…

Filed under: ગુજરાતી,વીજાણુશાસ્ત્ર,electonics,Mosquito Repeller Circuit — Himanshubhai Mistry @ 10:30 એ એમ (am)

માનવામાં નથી આવતું ?

મચ્છર જેવા જીવડાં મનુષ્યને માટે અશ્રાવ્ય  એવો અવાજ સાંભળી શકે છે.  ૨૦ કિલો હર્ટ્ઝ થી વધુ આવૃત્તિ નો અવાજ ઉત્પન્ન કરનાર આ સર્કિટ આપણને ત્રાસ આપનાર મચ્છરોને ત્રાસ આપે છે (Tit for Tat લે મચ્છર તું પણ લેતો જા…)

ગણેશચતુર્થી જેવા પ્રસંગોએ મોટા અવાજે ભૂંગળા વગાડવામાં આવે ત્યારે આપણને ત્રાસ છૂટે છે, અને આપણે તેવા અવાજથી દૂર એવી જગ્યાએ ભાગી જઇએ, તે જ રીતે આપણે એવો અવાજ પેદા કરીએ કે જેનાથી આપણને કોઇ કનડગત નહિ થાય, પરંતુ જીવડાં તેનાથી ભાગી જાય..

Ultrasonic Mosquito Repeller Circuit Using CMOS IC

This is the design circuit diagram of an ultrasonic mosquito repeller. The circuit is work with based on the theory that insects like mosquito can be repelled by using sound frequencies in the ultrasonic (above 20KHz) range. This is the figure of the circuit.

circuit diagram:

Ultrasonic Mosquito Repeller Circuit

Ultrasonic Mosquito Repeller Circuit

This circuit is operated using CMOS IC CD4047. The circuit is nothing but a PLL IC CMOS 4047 wired as an oscillator working at 22KHz. A complementary symmetry amplifier consisting of four transistor is used to amplify the sound. The piezo buzzer converts the output of amplifier to ultrasonic sound that can be heard by the insects. The circuit can be powered from 12V DC. The IC1 must be mounted on a holder. The buzzer can be any general purpose piezo buzzer.

source:  Ultrasonic Mosquito Repeller Circuit Using CMOS IC

ઘણા વર્ષો પછી ફરીથી ઇલેક્ટ્રોનિક્સનો એક પ્રોજેક્ટ હાથ પર લીધો.. બધા કૉમ્પોનન્ટસ્નું લિસ્ટ તૈયાર કરી તામ્બરમ્ માં આવેલ મર્સી ઇલેક્ટ્રોનિક્સમાં તપાસ કરી.. બધાંજ કૉમ્પોનન્ટસ્ મળ્યાં…

Himanshu's Ultrasonic Mosquito Repeller Prototype Circuit

Himanshu's Ultrasonic Mosquito Repeller Prototype Circuit

જનરલ પર્પઝ પીસીબી ઉપર ગઇકાલે રાત્રે જ આખો પ્રોજેક્ટ પૂરો કર્યો. અને મમ્મીના રૂમમાં જઈ ફીટ કરી આવ્યો..

આજે સવારે મમ્મીએ કહ્યું કે તારા આ “મશીન” લગાડ્યા બાદ મને મચ્છર કરડ્યા નથી..!!!!

આ રહી મારો પ્રોજેક્ટની એક્ચ્યુઅલ પ્રોટોટાઇપ તસવીર…

વધુ મોટી સાઇઝમાં જોવા માટે તેની ઉપર ક્લિક કરો

Create a free website or blog at WordPress.com.