હિમાંશુ પરભુભાઇ મિસ્ત્રી | Himanshu Mistry

સપ્ટેમ્બર 28, 2007

ઉમાશંકર જોશી. અમે કોમળ કોમળ કેસેટમાં ના ઊર્મિકાવ્યો અંગે…

“સસ્તાં નિઃસત્વ સિને ગીતોથી બાળકોને બચાવવાં હોય તો સિનેમા સામે જેહાદ જગાવવા કરતાં વધારે સાચો રસ્તો એ છે કે એમની રુચિ સાચી તત્ત્વશીલ સામગ્રી વડે (કોઈ સિને–ગીત પણ સુંદર હોઇ શકે) પોષવી જોઈએ. ઊંચો આનંદ એ અનુભવવા પામશે તો ક્ષુલ્લક રંજકતા પાછળ ભટકવું એ ભાગ્યે જ પસંદ કરશે. પણ એને અમુક વસ્તુ છોડવા કહેવું એ પૂરતું નથી, સામેથી વધુ સારી વસ્તુ એને આપવી જોઈએ.”
– ઉમાશંકર જોશી.

આ પછી દરેક પોસ્ટ એક એક ગાયનની હશે.

ભોમિયા વિના મારે ભમવા ‘તા ડુંગરા 

Blog at WordPress.com.