હિમાંશુ પરભુભાઇ મિસ્ત્રી | Himanshu Mistry

ઓક્ટોબર 13, 2007

એક વાર નું ઘર – જયંત પાઠક

એક વાર નું ઘર

આ આપણું એક વારનું ઘર : . . .

આપણાં એક વારનાં ચળકતાં ગીતો
ચુપચાપ કટાય છે આ હીંચકાના કડાંમાં;

આપણી પગલીઓ અહીંતહીં રઝળે છે
ઓટલાની ઊખડેલી ઓકળીઓમાં; . . .

કોઢના ખીલા
ઢીલા ઢીલા મૂગા મૂગા
સુક્કું ઘાસ વાગોળે છે;

લીલારો ચરવા આપણી ગાય
આઘેના વગડામાં નીકળી ગઇ છે,
બા એને અંધારામાં ખોળે છે

– જયંત પાઠક

ઓક્ટોબર 11, 2007

વર રાજાને કાઢી ગયા.

Filed under: Uncategorized — Himanshubhai Mistry @ 8:21 પી એમ(pm)
Tags: , , , ,

વર રાજાને કાઢી ગયા.
ડિસેમ્બર માસમાં પિતાજીના મિત્ર કે જેઓ વર્ષોથી કેનેડામાં સ્થાયી થયેલાં છે તેઓ તેમના પરિવાર સાથે એક મહિના માટે અમદાવાદ આવ્યા હતાં. તેમનો પૂત્ર સેમ મારી જ ઉમરનો હોવાથી તેને અમદાવાદ બતાવવાની જવાબદારી મેં ઉપાડી લીધી હતી. નાનપણથી જ કેનેડામાં ઉછેર થવાથી તે ગુજરાતી બહુ સારું સમજી કે બોલી શકતો નહોતો.

તે જ અરસામાં મારા મિત્રના લગ્ન હોવાથી, હું સેમને લઇ મિત્રના ઘરે પહોંચી ગયો. હું હજુ તો કંઇ બોલું તે પહેલા જ સેમ બાજુમાં ઊભેલા વડિલોને પૂછવા માંડ્યો, “વરરાજાને કાઢી ગયા કે હજી વાર છે?”

— કોઈક સામયિકમાં ઘણાં વખત પહેલાં વાંચેલ.

સપ્ટેમ્બર 28, 2007

કેટલાંક ગુજરાતી ઊર્મિકાવ્યો- Gujarati love songs

http://himanshubhai.googlepages.com/ebharti
http://himanshubhai.googlepages.com/gujaratiliteratureગુજરાતીસાહિત્ય
http://himanshubhai.googlepages.com/gujarati-on-internet
http://himanshubhai.googlepages.com/home – Homepage
http://himanshubhai.googlepages.com/links
http://himanshubhai.googlepages.com/sms
http://himanshubhai.googlepages.com/type-in-gujarati
http://himanshubhai.googlepages.com/you-are-my–honey-bunch

કેટલાંક ગુજરાતી ઊર્મિકાવ્યો- Gujarati love songs
http://himanshubhai.googlepages.com/gujaratiliteratureઅમેકોમળકોમળ.
http://himanshubhai.googlepages.com/gujaratileteratureઆયનાનીજેમહુંતોઊભી‘તીચૂ
http://himanshubhai.googlepages.com/gujaratiliteratureઓચિંતાવાયરાનાહિલ્લોળેક
http://himanshubhai.googlepages.com/gujaratiliterature-કોણ?
http://himanshubhai.googlepages.com/gujaratiliteratureતારાપરોઢનાકેસરશાગાલે
http://himanshubhai.googlepages.com/gujaratiliteratureનીંદરાઆવેનઇ
http://himanshubhai.googlepages.com/gujaratiliteratureમનેસુક્કાકદંબનુંતેપાંદ
http://himanshubhai.googlepages.com/gujaratiliteratureસૂકીજુદાઈનીડાળતણાં
http://himanshubhai.googlepages.com/gujaratiliteratureહેવ્યથા

Create a free website or blog at WordPress.com.