હિમાંશુ પરભુભાઇ મિસ્ત્રી | Himanshu Mistry

ઓક્ટોબર 8, 2007

ખમ્મા ! વીરાને જાઉં વારણે રે લોલ – ન્હાનાલાલ દ. કવિ

માવડીએ દીધો –
ખમ્મા ! વીરાને જાઉં વારણે રે લોલ :
મોંઘામૂલો છે મ્હારો વીર જો ! – ખમ્મા. …

આંગણે ઉજાશ મ્હારે સૂર્યનો રે લોલ :
ઘરમાં ઉજાશ મ્હારો વીર જો ! – ખમ્મા. …

દેવે દીધી છે મને માવડી રે લોલ :
માવડીએ દીધો મારો વીર જો !
ખમ્મા ! વીરાને જાઉં વારણે રે લોલ :

– ન્હાનાલાલ દ. કવિ
To read above poem in e-bha’rti (Gujarati in Roman Alphabets) click (more…)

Blog at WordPress.com.